Dental crown

800 × 450px

પાછળ

ટૂથ કવર (ક્રાઉન)

શું છે?

જ્યારે દાંત ખૂબ ઘસાઈ ગયો હોય, તૂટ્યો હોય, અથવા રૂટ કેનાલ પછી કમજોર થઈ ગયો હોય — ત્યારે ઉપર એક કેપ (ક્રાઉન) ચઢાવવામાં આવે છે. દાંત ફરી મજબૂત અને સુંદર બની જાય.

કોને જોઈએ?

  • ઘસાઈ ગયેલો કે ભાંગેલો દાંત
  • રૂટ કેનાલ પછી રક્ષણ માટે
  • દાંતનો દેખાવ સુધારવો હોય

કેટલો સમય લાગે?

સામાન્ય રીતે ૨ વિઝિટ

ખર્ચ: ₹3,999 થી ₹14,999

WhatsApp પર અપોઇન્ટમેન્ટ લો

અપોઇન્ટમેન્ટ બુક કરો